મારો જવાબ

સરળ અને સમજદાર સમાજ તરફ એક કદમ

પરિચય

સામાજીક, માનસિક, શારીરીક અથવાતો એવી કે જે એને પોતાને સમસ્યા લાગતી હોય એવી તમામ સમસ્યાઓ સામે ઝુઝતા તમામ ગુજરાતી મિત્રોનો હિતચિંતક. બસ તમારી તકલીફની વાત મને કહો, એનું સમાધાન હું કહીશ. જેમ વર્ષોથી શ્રી સોક્રેટિસ સાહેબના ઉપનામથી પોતે ગુમનામ રહી તેમજ ડૉ. શરદ ઠાકર સાહેબે પ્રત્યક્ષ રહી દુનિયાને પોતાના વિચારો પ્રમાણે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે એમ હું તમને શાશ્વતના નામે મારા વિચારો અને તમારા પ્રયાસો દ્વારા તમારી સમસ્યાઓ દુર કરીશું.

દોસ્તો, આવો આપણે એક સમજદાર વિચારધારા દ્વારા તમામ સમસ્યાઓનું સમાધાન કરીએ.

તમારી કોઈપણ સમસ્યા મારા સુધી પહોંચાડવા મને નીચે આપેલા મેઈલ એડ્રેસ પર ઈમેઈલ કરો, તમારી જાણકારીમાં હોય એવી સમસ્યાના ઉકેલ માટે પણ તમે મેઈલ કરી શકો છો.

“આંખ બંધ કરવાથી તમામ સમસ્યાઓનું સમાધાન મળે છે, પણ જો જાતે બંધ કરી શકવા સક્ષમ ના હોવ તો ચાલો હું હાથ રાખું.”

 

શાશ્વત આભારનો ભાર સહન નથી કરી શકતો….. મહેરબાની કરી આભાર વ્યક્ત ન કરશો..

 


“શાશ્વ

marojavab@yahoo.com


Advertisements

7 responses to “પરિચય

 1. મયુર ( ગુજરાતીગાઈડ ) December 30, 2010 at 3:10 pm

  આપનું સ્વાગત છે ગુજરાતીઓના આ બ્લોગજગતમાં..
  તમે તમારા આ બ્લોગ થકી ખુબ જ સારી માહીતી આપો તેવી અને તમે ખુબ-ખુબ આગળ વધો તેવી અમારી શુભકામનાઓ તમારી સાથે છે…

  અને ” ગુજરાતીસંસાર – ગુજરાતી બ્લોગજગતનું આંગણું…” ના સભ્ય બનવા બદલ પણ તમારો ખુબ-ખુબ આભાર…

  ગુજરાતીસંસાર એક નવો રસ્તો ટેક્નોલોજી તરફનો…
  http://gujaratisansar.wordpress.com/
  ગુજરાતી ગાઈડ – http://gujaratihelps.wordpress.com/
  ગુજરાતીસંસાર – ગુજરાતી બ્લોગજગતનું આંગણું…
  http://gujaratisansar.amigowork.com/

  • સંચાલક "મારો જવાબ" December 30, 2010 at 7:50 pm

   આભાર મયુરભાઈ,

   મેં થોડું ગુગલ પર સર્ચ કર્યું અને મને “ગુજરાતી સંસાર-ગુજરાતી બ્લોગ જગતનું આંગણું…” મળ્યું જ્યાં થોડી માહીતી જોયા પછી લાગ્યું કે મારે પણ ત્યાં માહીતી મુકવા જોઈએ. અને મેં માહિતી મુકી. ખુબ સરસ વેબસાઈટ બનાવી છે તમે. અભિનંદન.

 2. હિરેન બારભાયા December 31, 2010 at 8:16 am

  Welcome to Blog-world… All the very best for bright future…

 3. વિનય ખત્રી January 7, 2011 at 7:00 pm

  શાશ્વત!

  કંઈક જાણીતું નામ લાગે છે…!

  ગુજરાતી બ્લૉગવિશ્વમાં સ્વાગત…!

  • સંચાલક "મારો જવાબ" January 7, 2011 at 7:31 pm

   આભાર વિનયભાઈ,

   નામ તો મેંય ક્યાંક સાંભળ્યું જ હતું, પણ મેં ધારણ એના ભાવાર્થના લીધે કર્યું છે. મને નથી લાગતું કે એનો ભાવાર્થી કોઈના માટે પ્રશ્ન કે સમસ્યા બની શકે. અને કદાચ એમ થશે તોયે એનોય જવાબ તો દેવો જ પડશે ને.

   ગુજરાતી બ્લોગ વિશ્વમાં સમાવવા બદલ આભાર….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: